સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર આવેલી શિવ હોટલ ખાતે શુભમ જ્વેલર્સના સોના ચાંદીના ત્રણ દિવસ એક્ઝિબિશનનો પ્રારંભ
સોના ચાંદીના દાગીનાની ખરીદી કરનારને આઠ ટકા રાહત અપાશે.
સુરેન્દ્રનગર શહેરમાં વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર આવેલી જાણીતી સોના ચાંદીની પેઢી એટલે કે શુભમ જ્વેલર્સ કે જ્યાં સોનાનો ડિપાર્ટમેન્ટ પણ નોખો રાખવામાં આવ્યો છે અને ચાંદીનો ડીપાર્ટમેન્ટ પણ અલગ રાખવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં સોના ચાંદીના મોટામાં મોટા વેપારી તરીકેની શુભમ જ્વેલર્સમાં લોકો ખરીદી માટે પણ મોટી માત્રામાં આવતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએથી પણ ગ્રાહકો સૌથી વધારે આગ્રહ શુભમ જ્વેલર્સ નો રાખતા હોય છે તેવું એક્ઝિબિશનમાં આવેલા ગ્રાહક દેવયાની બાએ જણાવ્યું હતું ત્યારે શુક્રવારના રોજ સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર આવેલી જાણીતી શિવ હોટલ ખાતે શુભમ જ્વેલર્સ દ્વારા ત્રણ દિવસના એક્ઝિબિશન નો પ્રારંભ કરવામાં આવ્યો હતો પ્રથમ દિવસે જ સુરેન્દ્રનગર શહેરી જનતા તેમજ આજુબાજુની ગામ્યની જનતા પણ આ એક્ઝિબિશનમાં ભાગ લેવા માટે મોટી માત્રામાં જોવા મળી હતી ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં શુક્રવાર શનિવાર અને રવિવાર એમ ત્રણ દિવસ એક્ઝિબિશનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે શુભમ જ્વેલર્સના પ્રણેતા અલ્પેશભાઈ સોની સાથે મુલાકાત કરતા તેમને જણાવ્યું કે 2024માં એટલે કે એક વર્ષમાં શુભમ જ્વેલર્સ દ્વારા ચાર એકજીબિશન કરવામાં આવ્યા 2025માં જાન્યુઆરીનો આ પ્રથમ એક્ઝિબિશન શુભમ જ્વેલર્સ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં મોટી માત્રામાં ગ્રાહકો કે જે અમારી દુકાને ખરીદ કરવા આવે છે અને અન્યની દુકાનો પર પણ ખરીદી કરતા હોય તેના કરતાં શુભમ જ્વેલર્સમાં એકવારની મુલાકાત અવાર નવારની મુલાકાત બની જાય છે જ્યારે સોના ચાંદીના વાસણોથી માંડી અને નાનામાં નાની સોનાની ચૂક દાણો સુધીનો વેપાર અને ગ્રાહકો માટે સગવડ રાખવામાં આવે છે સોના ચાંદીના વાસણો પણ આ એક્ઝિબિશનમાં રાખવામાં આવે છે જ્યારે આ તમામ પ્રકારનું સંચાલન શુભમ જ્વેલર્સ સાથે જોડાયેલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે જ્યારે શુભમ જ્વેલર્સના માલિક અલ્પેશભાઈ સોની આ એક્ઝિબિશનમાં ક્યારેય પણ હાજર રહેતા નથી છતાં તેમના માણસો દ્વારા સારી ગ્રાહકોને સુવિધા આપવામાં આવે છે અને ગ્રાહકોને ખરીદી ઉપર આઠ ટકા લેશ પણ આપવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.