ધંધુકા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ગણેશ ચુતર્થી નિમીતે ગણપતિ સ્થાપન કરાયુ
ધંધુકા સિદ્ધિવિનાયક ગણપતિ મંદિરે ગણેશ ચુતર્થી નિમીતે ગણપતિ સ્થાપન કરવામાં આવ્યું
ધંધુકા કોલેજ રોડ થી લઈને બિરલા ચાર રસ્તા થઈને ટાવર ચોક ખાતે સિદ્ધિવિનાયક ગણેશજીના વરઘોડામાં ડીજે ના તાલે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિતિ રહી ધાર્મીક પ્રસંગનો લાભ લીધો.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
