વિરપુરની MGVCL કચેરીના નાયબ ઈજનેરની બદલી થતાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો…
મહિસાગર જીલ્લાના વિરપુરની MGVCL કચેરીના નાયબ ઈજનેરની બદલી થતાં કચેરી ખાતે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો વિરપુર તાલુકાની મધ્યગુજરાત વીજ કંપની લિમટેડ ના નાયબ ઇજનેર તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈ કે પટેલ ના તા: 10.08.2023 થી 18.01.2025 સુધીના કાર્યકાળ માં વીજ કંપનીના સુવર્ણ કાળનો આ અવસર જેમાં તેઓ એ ખેડૂતો અને સામાન્ય માણસો ને સાથે રાખીને પૂર્ણ નિષ્ઠા થી પોતાની ફરજ બજાવી અને ખેડૂતો તથા પ્રજા લક્ષી અનેક નિર્ણયો લીધા હતા અને વીજળી ને લાગતા તમામ પ્રશ્નો નુ ખુબજ શાંતિ અને સહકાર થી નિરાકરણ લાવેલ ત્યારે તેમની પોતાના વતન ચકલાસી સબ ડિવિઝન માં બદલી થતાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં કર્મચારીઓ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી નાયબ ઈજનેર પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા...
રિપોર્ટ . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
