બોટાદની ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળી લિ.ના ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો - At This Time

બોટાદની ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળી લિ.ના ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો


બોટાદની ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળી લિ.ના ઉપક્રમે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

બોટાદ જીલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી સૌથી વધુ 4600 સભાસદો ધરાવતી ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળી લિ.ના ઉપક્રમે સોસાયટીની સામાજિક જવાબદારી મુજબ સોસાયટીના દસમાં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સોસાયટીના પ્રમુખ અને સહકારી અગ્રણી સવજીભાઈ શેખના હસ્તે સોસાયટીના એમ.ડી. તથા સહકાર ભારતી બોટાદ જિલ્લાના પ્રમુખ ભુપતભાઈ ધાધલ બાબરકોટની વાસુકી બાગ વાડીએ ફળાઉ ૧૧ વૃક્ષનું વાવેતર કરી ઉછેર કરવાનો સંકલ્પ કરેલ,આ પ્રસંગે સહકાર ભારતી બોટાદ તાલુકા પ્રમુખ અને સહકારી અગ્રણી કનુભાઈ ડી. ખાચર તથા કષ્ટભંજન દેવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીના મેનેજર કે.ટી. પટેલ ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.