દામનગર નગરપાલિકા. નું નલ સે જલ ૪૮૮૦ મિલકતો માં ૨૬૬૬ નળ કનેશકન ૨૨૧૪ ને નલ સે જલ ક્યાંથી આવતું હશે ? - At This Time

દામનગર નગરપાલિકા. નું નલ સે જલ ૪૮૮૦ મિલકતો માં ૨૬૬૬ નળ કનેશકન ૨૨૧૪ ને નલ સે જલ ક્યાંથી આવતું હશે ?


દામનગર નગરપાલિકા. નું નલ સે જલ ૪૮૮૦ મિલકતો માં ૨૬૬૬ નળ કનેશકન ૨૨૧૪ ને નલ સે જલ ક્યાંથી આવતું હશે ? મીઠા પીવા ના પાણી ના નળ કનેક્શનો માં ભારે તફાવત દામનગર નગરપાલિકા રજી એ ૪૮૮૦ સ્થાવર મિલકતો સામે ૨૬૬૬ નળ જોડાણ નોંધાયેલ છે બાકી રહેતી ૨૨૧૪ મિલકતો શુ બંધ હશે ? કે ભૂતિયા જોડાણો જે હોય તે પણ ૨૨૧૪ સ્થાવર મિલ્કતો આ વ્યક્તિગત પીવા ના પાણી ન સ્ત્રોત ટાંક કે દાર હશે ? કે પાલિકા તંત્ર નું નલ સે જલ આવતું હશે આ અંગે શહેરીવિકાસ વિભાગ માં લેખિત રજૂઆતો કરાય છે જોઈ એ પાલિકા તંત્ર નું નલ સે જલ કેટલી મિલકતો માં જઈ રહ્યું છે કોઈ મિલ્કત બંધ હોય અને પીવા ના પાણી નું કનેક્શન ખુલ્લું હોય તો પીવા ના પાણી નો વ્યય અટકાવવા તંત્ર એ મિલ્કતદાર ને ચૂસના આપવી જોઈ એ અડધા ની કે એક ની લાઈનો માં અને ૨૪ કલાક પાણી આવે તેવી ડાયરેક લાઈનો માં કોનાં કેટલા કનેક્શન ક્યાં વિસ્તાર માં છે તે અંગે વિગતે પ્રાદેશિક કમિશનર કચેરી ને પત્ર પાઠવી રજુઆત કરાય છે 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.