સુરેન્દ્રનગરના સાયલામાં સામાન્ય બોલાચાલીમાં મર્ડર ની ઘટના. - At This Time

સુરેન્દ્રનગરના સાયલામાં સામાન્ય બોલાચાલીમાં મર્ડર ની ઘટના.


સાયલા પંથકમાં હોમગાર્ડ કમાન્ડર સહિત,પાંચ શખ્સોએ ભેગા મળી એક યુવકની હત્યા કરી ફરાર..

સાયલામાં તાલુકાના વાસુકી નગર હોળીધાર વિસ્તારમાં યુવતીના ધામધૂમથી લગ્ન કરવાની ઈર્ષા રાખી એક યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી દેવાય.સમગ્ર ઘટનાને જાણ થતા સુરેન્દ્રનગર એસ.ઓ.જી, એલ.સી.બી. લીંબડી ડી.વાય.એસ.પી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.પોલીસે આરોપીને શોધવાં અલગ અલગ ટીમો બનાવી હાથ ધરી. સાયલામાં અંગત અદાવતમાં ધોળા દિવસે એક યુવકની હત્યા કરવામાં આવી.દલિત સમાજના યુવકની હત્યાનો બનાવ બનતા દોડધામ.એક જ સમાજના લોકો વચ્ચે માથાકૂટ થતા મામલો ગરમાયો સાયલામાં જ હત્યાના બનાવથી પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો.લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા
બિઝનેસ પાર્ટનર રણજીતભાઇ ખાચર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image