શહેરના વિવિધ વિસ્તારોમાં રસીકરણ સેશન્સ યોજાયુ - At This Time

શહેરના વિવિધ વિસ્તારોમાં રસીકરણ સેશન્સ યોજાયુ


લુણાવાડા નગરમાં આવેલ વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્રારા રસીકરણ સેશન્સ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ.જ્યારે લુણાવાડા નગરમાં આવેલ અર્બન વિસ્તારના ખોડીયાર નગર,ચારકોશિયા વિસ્તાર, જવાહરલાલ ચોક વિસ્તારના વિવિધ વિસ્તાર ખાતે રસીકરણ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ હતુ.જ્યારે બાળકો તેમજ સગર્ભા મહિલાઓને રસીકરણ કરવામાં આવેલ હતુ.જ્યારે આરોગ્ય વિભાગના મેડિકલ ઓફિસર પણ મુલાકાત લીધી હતી.અને જરૃરી સુચનાઓ અને માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.