મહુવા તાલુકાના કોંગ્રેસ દ્વારા ખેડુતોને પડતી મુશ્કેલઓનું નિરાકરણ કરવા દરરોજ માટે ખેડુતો માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી લાવી શકે તેવી વ્યવસ્થા કરવા રજૂઆત માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વી.વી. પંચાળીને કરવામાં આવી હતી જેમાં વિજયભાઈ બારીયા, મિલનભાઈ જોશી (પ્રમુખ મહુવા શહેર કોંગ્રેસ ) વી. ડી. મકવાણા, ભરતભાઈ બારૈયા, નાનજીભાઈ પટેલિયા, અરવિંદભાઈ પુભડિયા, કનૈયાલાલ મકવાણા, ડોક્ટર ઢાપા, સહીત કોંગ્રેસના કાર્યકરો જોડાયા હતા

આ પ્રકારના તમામ સમાચાર માટેે