કળસાર બંધારા બાબતે cmo માં રજૂઆત - At This Time

કળસાર બંધારા બાબતે cmo માં રજૂઆત


ભાવનગર જીલ્લાના મહુવા તાલુકાના કળસાર ગામના આગેવાન દ્વારા સી. એમ. ઓ વોટસએપમાં બંધારા બાબતે રજૂઆત કરવામાં આવી. કળસાર ગામે, દરિયા કિનારે બાંધેલો બંધારો એ હાલ તૂટવાને આરે છે, સ્થાનિક કક્ષાએ રજૂઆત કરતા કોઈ પણ પ્રકારનો ઉકેલ મળેલ નથી, જેને લઇને કલ હમારા યુવા સંગઠન દ્વારા વોટસએપ પર સી. એમ. ઓ ગુજરાતને રજૂઆત કરવામાં આવી. કલ હમારા યુવા સંગઠન અને સ્થાનિક ખેડૂતો દ્વારા આ બંધારો બાંધવામાં આવ્યો હતો.

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.