બોટાદ જિલ્લાના ભરવાડ સમાજનું ગૌરવ એવા સિંધવ વાલજીભાઈ CRPF ની ઉત્તર પ્રદેશમાં અમેઠીમાં ટ્રેનિંગ કરી પોતાના વતન પહોંચતા તેઓનું સ્વાગત કરાયું - At This Time

બોટાદ જિલ્લાના ભરવાડ સમાજનું ગૌરવ એવા સિંધવ વાલજીભાઈ CRPF ની ઉત્તર પ્રદેશમાં અમેઠીમાં ટ્રેનિંગ કરી પોતાના વતન પહોંચતા તેઓનું સ્વાગત કરાયું


બોટાદ જિલ્લાના ભરવાડ સમાજનું ગૌરવ એવા સિંધવ વાલજીભાઈ CRPF ની ઉત્તર પ્રદેશમાં અમેઠીમાં ટ્રેનિંગ કરી પોતાના વતન પહોંચતા તેઓનું સ્વાગત કરાયું

બોટાદ જિલ્લાના ભરવાડ સમાજનું ગૌરવ એવા સિંધવ વાલજીભાઈ દેવશીભાઈ CRPF ની ઉત્તર પ્રદેશમાં અમેઠીમાં ટ્રેનિંગ કરી પોતાના વતન પાછા બોટાદ આવ્યા,ત્યારે માલધારી સમાજ દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન થયું હતું,સમસ્ત બોટાદ માલધારી સમાજ,તેમજ નવલથા હનુમાનજી મંદિરના મહંત શ્રી નિર્મળગીરી બાપુ,વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ,બોટાદ શહેર ભાજપ સંગઠન,તેમજ દરેક સમાજના લોકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.

રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.