લાકડિયા સહયોગ હોટલ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો કોઈ જાનહાની થઈ ન હતી - At This Time

લાકડિયા સહયોગ હોટલ પાસે ત્રિપલ અકસ્માત સર્જાયો કોઈ જાનહાની થઈ ન હતી


લાકડિયા સહયોગ હોટલ નજીક ડમ્પર અને ટ્રક સાથે ગેસ ટેન્કર ત્રણે એક સાથે ટકરાયા હતા જેના કારણે અકસ્માત સર્જાયો હતો જેમાં કોઈ જાનહાની થવા પામી ન હતી ડ્રાઇવર ઈજાગ્રસ્ત થયો હતો જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ઘટના ની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને એલપીજી ટેન્કર હોવાના લીધે નજીક માં આવેલ ગેલ ઈન્ડિયા કંપની ને જાણ કરતા ગેલ ઈન્ડિયા કંપની નું ફાયર ટેન્ડર પહોંચી આવ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.