જસદણના રાજા વડલા જામ ગામે 22 વર્ષીય વિદ્યાર્થીનીએ ઝેરી દવા પિને કર્યો આપઘાત - At This Time

જસદણના રાજા વડલા જામ ગામે 22 વર્ષીય વિદ્યાર્થીનીએ ઝેરી દવા પિને કર્યો આપઘાત


જસદણના રાજા વડલા જામ ગામે 22 વર્ષીય વિદ્યાર્થીનીએ કર્યો આભઘાત, કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. પોતાની વાડીએ કાજલબેન ઘુઘાભાઈ મકવાણા નામની વિદ્યાર્થીની ઝેરી દવા પીને આપઘાત કર્યો. મૃતક કાજલબેન ઘુઘાભાઈ મકવાણા છેલ્લા દસ દિવસ થી હોસ્પિટલમાં હતી. હોસ્પિટલમાં નવ દિવસ સારવાર લીધા બાદ તબિયતમાં સુધારો ન થતાં કાજલ મકવાણાનું મોત નિપજ્યું. કાજલબેન મકવાણા એ કયા કારણોસર આપઘાત કરેલ તેની ભાડલા પોલીસે આગળની તપાસ હાથ ધરી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image