ગુંદરણા ગામે બસ સ્ટેશન પાસે આવતા ખાનગી રહે હકીકત મુજબ રતુબેન દેવાયતભાઈ પરમાર દેશી દારૂનું વેચાણ વેચાણ કરતા પકડી પડતી બગદાણા પોલીસ - At This Time

ગુંદરણા ગામે બસ સ્ટેશન પાસે આવતા ખાનગી રહે હકીકત મુજબ રતુબેન દેવાયતભાઈ પરમાર દેશી દારૂનું વેચાણ વેચાણ કરતા પકડી પડતી બગદાણા પોલીસ


ગુંદરણા ગામે બસ સ્ટેશન પાસે આવતા ખાનગી રહે હકીકત મુજબ રતુબેન દેવાયતભાઈ પરમાર દેશી દારૂનું વેચાણ વેચાણ કરતા પકડી પડતી બગદાણા પોલીસ

ગુંદરણા ગામના બસ-સ્ટેન્ડમાં આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, ગુંદરણા ગામના દે.પુ.વાસ માં રહેતી રતુબેન વા/ઓ દેવાયતભાઈ પરમાર પોતાના રહેણાકી મકાને દેશી પીવાનો દારૂ રાખી વેચાણ કરે છે જેથી તુરતજ બે રાહદારી પંચોને બોલવી પ્રોહી રેઇડમાં સાથે રાખી ઉપરોકત બાતમી હકીકત થી વાકેફ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યા એ પંચો સાથે કલાક ૧૭/૦૦ વાગ્યે પ્રોહી અંગે રેઇડ કરતા સદરહુ રહેણાકી મ કાને એક મહિલા હાજર જેનુ અમો પંચો રૂબરૂ નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ રતુબેન વા/ઓ દેવાયતભાઈ ચીથરભા ઇ પરમાર જાતે- દે.પુ. ઉ.વ-૫૫ ધંધો-મજુરી રહે-ગુંદરણા દે, પુ.વાસ તા-મહુવાવાળી હોવાનુ જણાવતી હોય જેથી પંચોના માણસોને સાથે રાખી તેના રહેણાકી મકાનમાં તપાસ કરતા મકાન પાછળ આવેલ બાવળની વાડમા જોતા બાવળની નીચે ના ભાગે એક કંતાનની થેલી મળી આવતા તે થેલી જોતા તેમાં પ્લાસ્ટીકની નાની-નાની કોથળી ઓ ૨૫૦ એમ એલ ભરે લ નંગ-૦૮ મળી આવતા જે કોથળીઓ ખોલી પંચો દવારા સુંધી-સુંઘાડી ખાત્રી કરતા તેમાંથી કેફી પીણાની ખાટી અને તી વ્ર વાસ આવતી હોય જેથી દરેક કોથળીઓ માંથી થોડો થોડો આશરે ૨૫૦ એમ.એલ,જેટલો દેશી દારૂ એક કાચની સેમ્પલ બોટલમાં ભરી લઇ બુચ ફીટ કરી. પંચોની સહીઓ વાળી ચીઠ્ઠી ચોડી લાખ-દોરા થી બગદાણા પો.સ્ટે.ના પો.ઇન્સ.નું સીલ કરી પંચનામાની વિગતે કેમી. તપાસણી અર્થે પંચો રૂબરૂ કબ્જે કરેલ છે. તેમજ જે કંતાનની થેલીમાં રહેલ એક પ્લા સ્ટીક ની થેલી આશરે ૨૫૦ એમ.એલ.ની એમ કુલ થેલી નંગ-૦૮ મળી કુલ દેશી દારૂ લીટર-૦૨ કિં.રૂ.૪૦૦/-નો થેલી માં જેમનો તેમ મુકી મોઢીયુ દોરી વડે બાંધી પંચનામાની વિગતે તપાસ અર્થે કબજે કરેલ છે. જે અંગેનું પંચનામું સાથેના પો.ઇન્સ પી,એલ.ધામા નાઓએ પોતાની રૂબરૂ નું ક-૧૭/૦૦ થી ક-૧૭/૩૦ સુધીનુ કરેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image