બાલાસિનોર જેઠોલી પ્રાથમિક શાળામાં 108 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો - At This Time

બાલાસિનોર જેઠોલી પ્રાથમિક શાળામાં 108 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો


જેઠોલી પ્રાથમિક શાળામાં 108 મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો...શાળાની સ્થાપના 7/7/1914 ના રોજ થઈ હતી.. આજે સ્થાપના દિન ની ઉજવણી માં ગુરુશ્રી ધર્મપ્રિયદાસજી મહારાજ, ગામ ના સરપંચશ્રી દિપકભાઈ પંચાલ , smc સભ્યો તથા ગ્રામજનો ને આમંત્રણ આપવા માં આવ્યું હતું.. શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખી સ્થાપના દિવસની ઉજવણી કરી..શાળા માં કેક પણ કાપવામાં આવેલ હતી કાર્યક્રમ ને અંતે લોક ફાળો કરી બાળકોને તિથિ ભોજન પણ કરાવવામાં આવ્યું.અને શાળા ના આચાર્ય મિત્તલ બેન પટેલ તેમજ શાળા પરિવાર દ્વારા સૌનો આભાર વ્યક્ત કરેલ હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.