રાજકોટ ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ અકસ્માતમાં મૃત્યુ પામનાર 4 મૃતકોના નામની યાદી - At This Time

રાજકોટ ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ અકસ્માતમાં મૃત્યુ પામનાર 4 મૃતકોના નામની યાદી


મૃતકોમાં (૧) રાજકોટ મહાનગરપાલિકાના ઓડીટ શાખાના કર્મચારી રાજુભાઈ મનુભાઈ ગીડા, ઉંમર વર્ષ-૩૫,
(૨) સંગીતાબેન ધનરાજભાઈ ચૌધરી, ઉંમર વર્ષ-૪૦,
(૩) બાલો ઉર્ફે ચિન્મયભાઈ હર્ષદભાઈ ભટ્ટ, ઉંમર વર્ષ-૨૫, (૪) કિરણબેન ચંદ્રેશભાઇ કક્કડ, ઉંમર વર્ષ-૫૬ નો સમાવેશ થાય છે.
જયારે ચાર લોકોને ઈજા પહોંચી છે. જેમાં (૧) વિશાલ રાજેશભાઈ મકવાણા, ઉંમર વર્ષ-૨૮, (૨) સુરજ ધર્મેશ, ઉંમર વર્ષ-૪૨, (૩) સાનિયાબેન અજયભાઈ રાજબર, ઉંમર વર્ષ-૧૭ અને (૪) વિરાજબા મહાવીરસિંહ ખાચર, ઉંમર વર્ષ-૦૭ નો સમાવેશ થાય છે.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image