ગાંધીનગરમાં ડ્રાઇવરે કાબૂ ગુમાવતા કાર કેનાલમાં પડી કલોલના દંતાલી ગામે કેનાલમાં કાર ખાબકતા 1 વ્યક્તિનું મોત
આ સંદર્ભે પ્રાપ્ત થતી વિગતો અનુસાર લપકામણ ગામે રહેતા રણજીતસિંહ સંગ્રામસિંહ ઠાકોર ઉંમર વર્ષ 52 પોતાની scorpio કાર લઈને દંતાલી કેનાલ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે વખતે અચાનક તેઓએ કાર ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર કેનાલમાં ખાબકી હતી.
રિપોર્ટ : હર્ષદ ચૌહાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
