પૂર્વ કચ્છ પોલીસ ની અદભુત કામગીરી એક માતા ની વેદનાં ને સાચા અર્થ માં ન્યાય આપ્યો - At This Time

પૂર્વ કચ્છ પોલીસ ની અદભુત કામગીરી એક માતા ની વેદનાં ને સાચા અર્થ માં ન્યાય આપ્યો


જે 19 એક દિવસ પહેલા કબરાઉ થી અનુસૂચિત જાતિ સમાજ નો દીકરો પાર્થ જે ગુમ થયેલ હતો તે દિલ્હી થી મળી ગયો છે ટુક સમય માં પરિવાર થી મિલન થશે
આ સફળતા પૂર્વક કામગીરી માં ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાહેબ ભચાઉ પી.આઇ. એ.બી.પટેલ સાહેબ નું હદયપૂર્વક આભાર વ્યક્ત કરીયે છીએ
દિલ્હી સુધી ફિકવસી મોનીટરીંગ દવારા એક માતા થી વિખૂટો પડેલ પુત્ર ને શોધવા માં અથાગ મેહનત કરી સે ત્યારે ખરા હદય થી પૂર્વ કચ્છ એસ.પી.સાહેબ મહેન્દ્ર બગડીયા સાહેબ તેમજ ડી.વાય.એસ.પી.સાગર સાહેબ.પી.આઈ.શ્રી એ.બી.પટેલ સાહેબ નું રુણાભાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.