અમદાવાદ ના ગોતા બ્રીજ ની પાસે થતી હતી દારૂ ની હેરાફેરી ને પોલીસે મારી ઘાત
તારીખ:- ૧૯/૨/૨૦૨૫
અમદાવાદ સોલા હાઇકોર્ટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોટા બ્રીજ નીચે દારૂ ની હેરાફેરી કરતા હોવાની બાતમી મળતા સોલા પોલીસ તપાસ કરતા બે આરોપી ને પકડી પાડેલ છે
અમદાવાદ ના ગોતા બ્રીજના છેડે સ્વાદ ગાઢીયા રથ ની સામે રોડ ઉપર જાહેરમાં દારૂ ની હેરાફેરી કરતા ગુનાની કલમ:-પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ),૧૧૬(બી),૯૮(૨),૮૧,૮૩ મુજબ ગુન્હો દાખલ કરેલ છે ને બે વ્યક્તિ ની અટકાયત કરવામાં આવી છે
મુદામાલ:- (૧) અલગ અલગ બ્રાન્ડ ની ભારતીય બનાવટની વિદેશીદારૂ ની નાની મોટી બોટલો નંગ- ૨૧,૧૬૮ (કુલ્લે ૬૨૭ પેટીઓ) કિ રૂ. ૪૯,૨૬,૪૨૦/-
(૨) મોબાઇલ ફોન-૨ કિ રૂ ૨૦,૦૦૦/
(૩) કન્ટેનર નંબર MH-04-FU-8926 કિ રૂ. ૨૫,૦૦,૦૦૦/-(૪) સાયકલના ટાયરના બંચ-૧૮ નંગ ૨૯૮ કિ રૂ ૨,૬૩,૮૨૩/- (૫) રોકડા રૂ ૫,૭૦૦/- (૬) બિલ્ટી-૧ કિ રૂ ૦૦/૦૦ મળી કુલ્લે રૂ ૭૭,૧૫,૯૪૩/- નો મુદ્દામાલ
પકડાયેલા બે આરોપી : (૧) ગોગારામ ખરથારામ જાટ ઉવ ૨૫ રહે ગામ અસાડાકી બેરી પોસ્ટ જસાઇ તા.જિ બાડમેર રાજસ્થાન
(૨) ઠાકરારામ મંગનારામ જાટ ઉવ ૨૯ ગામ અક્દડા તા.બાઇતુ જિ. બાલોતરા રાજસ્થાન
ફરાર થયેલ આરોપી : - મનોજ ભાઇ રહે ઉદયપુર રાજસ્થાન મો નં ૭૮૭૮૪૩૮૮૮૬ તથા તપાસમા મળી આવેલ છે
રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે
