ખરોડ ગામ ખાતે વહીવટીદાર પંકજભાઈ ની ઉત્તમ કામગીરી જોવા મળી - At This Time

ખરોડ ગામ ખાતે વહીવટીદાર પંકજભાઈ ની ઉત્તમ કામગીરી જોવા મળી


ખરોડ ગામ ખાતે વહીવટીદાર પંકજભાઈ ની ઉત્તમ કામગીરી જોવા મળી

જળ એ જીવન છે. તે નું ઉત્તમ ઉદાહરણ પૂરું પડતા વિજાપુર તાલુકા નુ ખરોડ પાણીની મોટર બળી જઈ પાણીની તકલીફ માટે ગામજનો તાત્કાલી વહીવટદાર પંકજભાઈ ને ટેલીફોન જાણ કરતો જવાબ આપ્યો નવી મોટર મોકલાવી દઉં છું. નવી મોટર આવી જઈ અને સમની મોટર આશરે રકમ 30,000 ઉપરની તાત્કાલિક પંકજભાઈ ને ગામમાં તકલીફના પર તેના માટે પાણી તાત્કાલિક ઓપરેટરને સંપર્ક કરીને મોટર ચાલુ કરાવીને ટાઈમ પાણી પહોંચાડવાનું કામ કર્યું અને ગામ લોકો આશીર્વાદ રૂપે પંકજભાઈ ને ધનવાદ આપ્યા છે એવા વહીવટદાર પંકજભાઈ ને જણાવ્યું હતું કે મારો ચાર્જ તલાટી નો મંડાલી ગામ અને અભરામપુરા બંને ગામો અને ખરોડ નો ચાર્જ આપે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.