બગોદરા ધોળકા હાઇવે પર વાલથેરા ગામ પાસે માટી ભરેલડમ્પરે ટ્રેક્ટરને મારી ટક્કર - At This Time

બગોદરા ધોળકા હાઇવે પર વાલથેરા ગામ પાસે માટી ભરેલડમ્પરે ટ્રેક્ટરને મારી ટક્કર


બગોદરા ધોળકા હાઇવે પર વાલથેરા ગામની પાસે માટી ભરેલા ઓવરલોડ પુર પાટ ઝડપે આવી રહેલા ડમ્પરે ટ્રેક્ટર ટ્રોલીને મારી ટક્કર ઓવરલોડ બેફામ બનેલા ડમ્પરો ક્યારે અટકાવશે લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા ટ્રેક્ટર ચાલક ઇજાગ્રસ્ત થતા તેને નજીક ની હોસ્પીટલ માટે ખસેડાયા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ટ્રેક્ટર ચાલક કોઠ ગામ ના હોવાનું જણાવ્યું હતુ ડમ્પર નિયંત્રણ કરવામાં આવે તેવી ગ્રામજનોનીમાંગ ઉઠી

રીપોર્ટર. મુકેશ ઘલવાણીયા


8866945997
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.