ધંધુકા ફેદરા રોડ પર ખડોળ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત - At This Time

ધંધુકા ફેદરા રોડ પર ખડોળ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત


ધંધુકા ફેદરા રોડ પર ખડોળ પાટિયા પાસે ગમખ્વાર અકસ્માત

અકસ્માત માં ત્રણ કાર સામસામે ધડાકાભેર અથડાતાં

૬ જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત જેમાં એક મહિલા સહિત બે વ્યકિત ગંભીર રીતે ઘાયલ

ધંધુકા/ફેદરા/પીપળી એમ ત્રણ ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટના સ્થળે

તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે ધંધુકા RMS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા.

ઇજાગ્રસ્તો

(૧) સૂનિલભાઇ ૪૫ વર્ષ
(૨) સાવનભાઇ. ૪૨ વર્ષ
(૩). પ્રિતીબેન ૪૦ વર્ષ
(૪) અલિશા ૩૫ વર્ષ
(૫) રહેમાનભાઈ. ૪૮ વર્ષ
(૬) અયાનભાઇ. ૨૧શવર્ષ

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.