રૂપાળી બે કન્યાશાળા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવાયો
૮મી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. શ્રી રૂપાળીબા કન્યા શાળામાં ટાટા મોટર્સ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના શિક્ષિકા બહેનોનું અભિવાદન કરી સાથે કેક કાપી મીઠું મોઢું કરાવ્યું હતું. સાથે બધી જ બહેનોને ગિફ્ટ આપવામાં આવી.આ ઉજવણીમાં ટાટા મોટર્સના કૃણાલભાઈ દેસાઈ મેહુલભાઈ રાતીયા અને કિશોરભાઈ મારઘણિયા ઉપસ્થિત રહ્યા હતા.ટાટા મોટર્સના ટીમના સભ્યોનો ડો પ્રીતિબેન કોટેચાએ ખૂબ ખૂબ આભાર માન્યો હતો.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે
