બોટાદ જિલ્લામાં પશુધનની જાળવણીનું માધ્યમ બનતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા - At This Time

બોટાદ જિલ્લામાં પશુધનની જાળવણીનું માધ્યમ બનતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા


બોટાદ જિલ્લામાં પશુધનની જાળવણીનું માધ્યમ બનતી વિકસિત ભારત સંકલ્પ યાત્રા

વિકસિત ભારત સંકલ્પ યાત્રા બોટાદ જિલ્લામાં પશુધનની જાળવણીનું માધ્યમ બની રહી છે.યાત્રા દરમિયાન સરકાર દ્વારા ઠેર ઠેર નાગરીકલક્ષી કેમ્પ યોજાયા.સાથે સાથે પશુધનની રક્ષા માટે પણ આયોજનો કરાયા.જે અન્વયે બોટાદ તાલુકાના જોટિંગડા ગામ ખાતે પશુઓ માટે રસીકરણ કેમ્પ યોજવામાં આવ્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.