પોરબંદરમાં ઝડપાયેલા પાકિસ્તાની એજન્ટ મામલો - At This Time

પોરબંદરમાં ઝડપાયેલા પાકિસ્તાની એજન્ટ મામલો


પોરબંદરમાં ઝડપાયેલા પાકિસ્તાની એજન્ટ મામલો

પોરબંદની કોર્ટમાં આરોપી જતીન જીતેન્દ્ર ચારણીયા નામના શખ્સને રજુ કરાયો
એટીએસે સાત દિવસના રીમાન્ડની માંગ સાથે આરોપીને કોર્ટમાં રજુ કરતા કોર્ટ પાંચ દિવસની રીમાન્ડ મંજુર કર્યા
સરકારી વકીલ શૈલેષ પરમાર મીડીયાને આપી વિગતો
આઇપીસી 121(ક) દેશો દ્રોહ અન્વયે આરોપી જતીની અટક કરી કોર્ટમાં રજુ કરાયો
આરોપી જતીને સોશ્યલ મીડીયાના માધ્યમથી પાકિસ્તાના એજન્ટ અથવા અન્યને પાકિસ્તાને ગુપ્ત માહિતી પુરી પાડી
કયા કયા પ્રકારની માહિતી રાષ્ટ્રીય સુરક્ષાની લગતી પાકિસ્તાને પુરી પાડી તે દિશામાં તપાસ કરાશે
Advika prince નામની આઇડી સાથે આરોપી જતીન ચારણીયા હતો સંપર્ક


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.