ગુજરાત ના મંદિર માં શુદ્ધ સાત્વિક ભોજન પ્રસાદ મળશે દરેક પ્રજાજનો નોંધ લેવી - At This Time

ગુજરાત ના મંદિર માં શુદ્ધ સાત્વિક ભોજન પ્રસાદ મળશે દરેક પ્રજાજનો નોંધ લેવી


🌹🌼હાઇવે ની હોટલ ઉપર.જમવાનું બંધ કરીને હવે દરેક શહેરમાં મંદિરોમાં જમવાનું મળે જ છે તો હવેથી ત્યાં નાસ્તા /જમવા ઉભા રહેવાનું અમલ માં મૂકી દેજો.
મંદિર નું ભોજન સાદું હશે પણ શુદ્ધતા ની ૧૦૦% ગેરંટી આપણા સ્વાસ્થ્ય માટે
*સુરત થી સૌરાષ્ટ્ર માં સોમનાથ દ્વારકા સુધી સુદ્ધ અને સાત્વિક ભોજન નાસ્તા માટે નું લીસ્ટ આપેલું છે,જેથી આપણે બીજી હોટલમાં ખાવુ ન પડે કે જે લોકો નામ બદલીને ધંધા ચલાવે છે.*
*
【1】સુરત,કામરેજ:-દાદા ભગવાન
【2】ભરૂચ, ઝાડેશ્વેર ચોકડી નજીક:-BAPS સ્વામિનારાયણ મંદિર(પ્રેમવતી),
【3】કંડોરના પાસે:-સ્વામિનારાયણ ગુરુકુલ,
【4】બોરસદ પાસે:-બોચાસણ મંદિર,
【5】લીંબડી સ્વામિનારાયણ મંદિર(પ્રેમવતી)
【6】દર્શન હોટલ (હિંદુ હોટલ) સારામાં સારી
【7】રાજકોટ-ગોંડલ ચોકડીપાસે:-BAPS(પ્રેમવતી)
【8】ગોંડલ-BAPS અક્ષરમંદિર
【9】વીરપુર -જલારામ મંદિર
【10】ચોટીલા જલારામ ટ્રસ્ટ ફ્રી ભોજન વ્યવસ્થા
【11】ખોડલધામ કાગવડ
【12】જૂનાગઢ-BAPS સ્વામિનારાયણ મંદિર:-પ્રેમવતી
【14】જૂનાગઢ-ભવનાથ શિવ મંદિર:-ફ્રી ભોજન
【15】સતાધાર-અપાગીગા ની જગ્યા ફ્રી ભોજન
【16】આપા ગીગાનો ઓટલો:-ચોટીલા-ફ્રી ભોજન
【17】સોમનાથ:-મંદિર ટ્રસ્ટ
【18】જામનગર-દ્વારકા રોડ:-BAPS સ્વામિનારાયણ મંદિર(પ્રેમવતી)
【19】કચ્છ મા આશાપુરા માતાનો મઢ:-મંદિર ટ્રસ્ટ મા ભોજન વ્યવસ્થા
[20] ભાવનગર ધોલેરા હાઇવે નગા લાખા ના ઠાકર બાવલિયાલી ધામ
【21】આ સિવાય ના BAPS સ્વામિનારાયણ અને અન્ય સ્વામિનારાયણ મંદિરો માં ભોજન અને અન્ય ધાર્મિક સ્થાનો વાનગીઓ મળતીજ હોય છે જેનો ચાર્જ ચૂકવો પડતો હોય છે જે કોઈ ધંધાર્થે નહીં પરંતુ એક પબ્લિક ટ્રસ્ટ ના કારણે સરકાર ની ગાઈડ લાઇન મુજબ હોય છે અને આપણે હોટલો મા રૂપિયા ચૂકવીએ પણ એમાં આચાર -વિચાર અને સત્વિકભોજન નથી હોતું જ્યારે આમા દર્શાવેલ તમામ સ્થળો એ સાત્વિક-અને સારા આચાર-વિચાર વાળું હોય છે...

【21】જૈનો ના તમામ તીર્થ અને દેરાસર માં જતા લોકો ને ખબર જ છે દરેક જગ્યા એ અને તાલુકા કક્ષાએ વિવિધ જ્ઞાતિઓની તેમજ હાઈવે પરના જૈન તીર્થસ્થાનોમાં ભોજનશાળા હોય છે ત્યાં પણ શુદ્ધ સાત્વિક સ્વાસ્થયપ્રદ અને નહિવત પૈસા માં ઉત્તમ કક્ષાના ભોજન પીરસાય જ છે .

હવે શહેરોમાં બહાર ખાવાનો શોખ સંતોષવા પણ‌ હોટલ માં જવું પડે તેમ નથી.
મોટા શહેરોમાં અક્ષરધામમાં પ્રેમવતીમાં રાત્રે ૧૧.૦૦ સુધી હોટલની જેમ મેનુ મુજબ પસંદગીઓ મુજબનું જમવાનું મળે છે તે રીતે ઇસ્કોન મંદિર પણ ગુજરાત ના મોટા શહેરમાં થઈ ગયા છે કે બની રહ્યા છે.
ઉપરના મેસેજ માં છે તેમ હાઈવે પર પણ વ્યવસ્થા છે જ. *" હલાલ સર્ટીફીકેશન "* થી બચીએ આને બહાર ખાવાનો શોખ અને ઘરે નહીં રાંધવા નો શોખ સંતોષી એ.

*તો આમા તમામ હિન્દૂ ઓ એ લાભ અવશ્ય લેવો એવી લાગણી સહ દેશ માટે વિનંતી*

મિત્રો, *" ચીલીયાઓ "* ને અજાણતા ખુબ પૈસા આપી, કમાવી દીધા હવે ધર્મ અને દેશ બંને માટે સાવચેત થઈ ને આ લોકો ને પરાસ્ત કરવાનો સમય છે
મજબૂત સમાજ ના નિર્માણ માં તમે આડકતરો સપોર્ટ પણ આપો છો તે પણ સમજી લો

શરૂઆત થઈ છે.દરેક જાગૃત સમાજ જાગૃત થાવા ની જરૂર છે.
સૌરાષ્ટ્ર તો સંતો ની ભૂમિ છે. તેથી ત્યાં હરિ તારા નામ નો રોટલો મળે અને ઓટલો મળે એટલે સંતો એ કહ્યું છે.ભોજન પ્રસાદ લ ઈ ભજન માં લીન થઈ આત્મા ના ઉર્જા ની અનુભૂતિ કરવી જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.