જસદન નગરપાલિકાના નવનિયુક્ત એન્જિનિયર નિકુંજ ડાભી હાજર થતા પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ એપીએમસીના ડિરેક્ટર તેમજ ABPSSના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશ ચોહલીયાએ ખાસ શુભેચ્છા મુલાકાત લીધી - At This Time

જસદન નગરપાલિકાના નવનિયુક્ત એન્જિનિયર નિકુંજ ડાભી હાજર થતા પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ એપીએમસીના ડિરેક્ટર તેમજ ABPSSના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશ ચોહલીયાએ ખાસ શુભેચ્છા મુલાકાત લીધી


( હર્ષદ ચૌહાણ દ્વારા જસદણ)
જસદન નગરપાલિકાના નવનિયુક્ત એન્જિનિયર નિકુંજ ડાભી હાજર થતા પાલિકાના પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ એપીએમસીના ડિરેક્ટર તેમજ ABPSSના પ્રદેશ ઉપાધ્યક્ષ નરેશ ચોહલીયાએ ખાસ શુભેચ્છા મુલાકાત લીધી હતી શહેરના વિકાસમાં નવું મોર પીછું ઉમેરાશે યુવા એન્જિનિયર હોવાથી ખૂબ જ કર્તવ્ય નિભાવવાની ખુબજ ધગસ હોય અને જસદણ વિછીયાના ધારાસભ્ય રાજ્ય સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે બૅઠા હોય અને ચીફ ઓફિસર રાજુ શેખ પણ જસદણ શહેરના હરણફાળ વિકાસમાં પોતાનુ અમૂલ્ય યોગદાન આપી રહ્યા હોય ત્યારે ચોક્કસથી જસદણ શહેરને નવી દિશા મળશે તેવો આશાવાદ વ્યક્ત કરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.