શ્રી આદર્શ વિદ્યાલય બોટાદ DLSS ખેલાડીઓ દ્રારા SGFI રાજ્ય કક્ષા ટેકવોન્ડો સ્પર્ધામાં ૨ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત - At This Time

શ્રી આદર્શ વિદ્યાલય બોટાદ DLSS ખેલાડીઓ દ્રારા SGFI રાજ્ય કક્ષા ટેકવોન્ડો સ્પર્ધામાં ૨ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત


(અજય ચૌહાણ દ્વારા)
૬૮ મી શાળાકીય રમત અં ૧૭ બહેનો રાજ્ય કક્ષા ટેકવોન્ડો સ્પર્ધા અંતર્ગત શ્રી આદર્શ વિદ્યાલય બોટાદ ખાતેની DLSS ખેલાડી બહેનો દ્રારા ૧) કુકડીયા નિરાલી "બ્રોન્ઝ મેડલ, ૨) ડાભી ચંદ્રિકા બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી સમગ્ર બોટાદ જિલ્લાનું તેમજ શ્રી આદર્શ વિદ્યાલય બોટાદ નું ગૌરવ વધારેલ છે.તે બદલ શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ના મેનેજીંગ ટ્રસ્ટી તેમજ તમામ સ્ટાફ દ્વારા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ છે.આંગામી સ્પર્ધાઓ માં વધુ સારુ પ્રદર્શન કરી ગુજરાત રાજયનું નામ રોશન કરો તેવી શુભેચ્છાઓ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image