નેત્રંગ ખાતે અક્ષત કળશ યાત્રા નું આજે આયોજન….યાત્રા શરૂ થાય પહેલા જ ગ્રામ પંચાયત ની બેદરકારી સામે આવી - At This Time

નેત્રંગ ખાતે અક્ષત કળશ યાત્રા નું આજે આયોજન….યાત્રા શરૂ થાય પહેલા જ ગ્રામ પંચાયત ની બેદરકારી સામે આવી


બ્રિજેશકુમાર પટેલ
ભરૂચ જિલ્લા, બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ.

નેત્રંગ ખાતે અક્ષત કળશ યાત્રા નું આજે આયોજન

જીન બજાર થી નીકળનારી કળશ યાત્રા વિવિધ વિસ્તારમાં ફરશે

યાત્રા શરૂ થાય પહેલા જ ગ્રામ પંચાયત ની બેદરકારી સામે આવી

યાત્રા રૂટ ઉપર સાફ સફાઈ નો અભાવ જોવા મળ્યો

તો બીજી તરફ માર્ગ પર ગટર નું ઉભરાયેલું પાણી પ્રસરી જતા ભક્તો માં રોષ

મામલતદાર ના હુકમ બાદ પણ સાફ સફાઈ કરવામાં પંચાયત ની ઉદાસીનતા સામે આવી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.