આજરોજ તારીખ 27 1 2025 ના દિવસે જુનાગઢ માં વિદેશ સેલાણીઓનું આગમન થતા પત્રકાર સહિત વિવિધ અગ્રણી ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું - At This Time

આજરોજ તારીખ 27 1 2025 ના દિવસે જુનાગઢ માં વિદેશ સેલાણીઓનું આગમન થતા પત્રકાર સહિત વિવિધ અગ્રણી ઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું


આજરોજ તારીખ 27 1 2025 ના દિવસે જુનાગઢ માં વિદેશ સેલાણીઓનું આગમનથતા જૂનાગઢ રેલ્વે સ્ટેશનખાતે વિવિધ અગ્રણી તેમજ પત્રકારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું જેમાં પી.એસ.આઇ જાદવ સાહેબ તથા પત્રકાર એકતા પરિષદ જિલ્લા પ્રમુખ વલ્લભભાઈ પરમાર ઉપપ્રમુખ વિનોદભાઈ ચંદાણા ભેસાણ તાલુકા પ્રમુખ ગોપાલભાઈ ભેસાણીયા અને મહામંત્રી જે કે કુરેશી એ અને વકીલ લખમણભાઇ માવદીયા અને વકીલ નેહલભાઈ શેઠ દ્વારા સ્વાગત કર્યું આતકે જુનાગઢ તાલુકાનું યુનગર ગામે વિદેશ સહેલાણી નું આગમન થતા ત્યાં પણ બાબાસાહેબ આંબેડકરને ફુલહાર કરી સમગ્રગામલોકો દ્વારા વિદેશી મહેમાનો નું સ્વાગત કર્યું જેમાં ગામના લોકો તમામ જ્ઞાતિના લોકો આવકાર્યાહતા અહેવાલવલ્લભભાઈપરમાર જુનાગઢ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image