શિક્ષણ સંવર્ધન અભિયાનની સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં બોટાદના સર્જકની હાજરી - At This Time

શિક્ષણ સંવર્ધન અભિયાનની સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં બોટાદના સર્જકની હાજરી


શિક્ષણ સંવર્ધન અભિયાનની સ્ટેટ લેવલ કોન્ફરન્સમાં બોટાદના સર્જકની હાજરી

શિક્ષણ સંવર્ધન અભિયાન "સમન્વય ગુજરાત રાજ્ય"ની 96મી સ્ટેટ લેવલ કોન્ફરન્સ તાજેતરમાં અમરેલી ખાતે શ્રી ગજેરા વિદ્યાસભા શૈક્ષણિક સંકુલના યજમાન પદે યોજાઈ ગઈ.
આ રંગારંગ કાર્યક્રમમાં રાજયભરમાંથી સમન્વયનાં ડેલિગેટ્સની હાજરી રહેલ તેમાં બોટાદ જિલ્લાના ડેલિગેટ તરીકે બોટાદના શિક્ષક,કવિ અને લેખક શ્રી રત્નાકર નાંગરએ પણ હાજરી આપી સમન્વયમાંથી ઉત્તમ જીવનલક્ષી ભાથું મેળવેલ.બે દિવસીય આ રાજ્ય ગોષ્ઠિમાં અનેક શિક્ષણકારો,કેળવણીકારો અને સાહિત્યકારો તથા શાળા સંચાલકો અને વિવિધ ક્ષેત્રનાં વિશિષ્ટ મહાનુભાવોના વક્તવ્યો યોજાયેલ. કવિ કલાપીની 150મી જયંતી વર્ષ ઉજવણી અંતર્ગત પણ સુંદર પ્રોગ્રામ થયેલ

Report By Nikunj Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.