અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોર ની વરણી. - At This Time

અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભીખાજી દુધાજી ઠાકોર ની વરણી.


અરવલ્લી જિલ્લાના ભાજપ પ્રમુખ તરીકે થઈ વરણી પ્રદેશ અગ્રણીઓ રજનીભાઈ પટેલ દ્વારા કરાઈ જાહેરાત ભીખાજી ઠાકોર ની વરણી થતા કાર્યકરો એ શુભેચ્છાઓ પાઠવી.

રિપોર્ટ-કનુ(કરણ)વાળંદઅરવલ્લી મોડાસા


6351604691
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image