દામનગર માલવીયા પરિવારનું ગૌરવ.પારસ માલવીયાનું વિદેશ ગમન. પ્રતિભાશાળી યુવાન - At This Time

દામનગર માલવીયા પરિવારનું ગૌરવ.પારસ માલવીયાનું વિદેશ ગમન. પ્રતિભાશાળી યુવાન


ધામેલ - દામનગર માલવીયા પરિવારનું ગૌરવ.પારસ માલવીયાનું વિદેશ ગમન. પ્રતિભાશાળી યુવાન પારસ ભુપતભાઈ માલવીયા ઉચ્ચ અભ્યાસ અર્થે જર્મની જતા સુરત એરપોર્ટ પર તેમના પિતાશ્રી ભુપતભાઈ અને પરિવારજનોએ શુભકામના સાથે અભિનંદન પાઠવ્યા હતા. તેજસ્વી યુવાન પારસ માલવીયા, રવજીભાઈના પોત્ર છે. દરેક સેવા કાર્યોમાં અગ્રેસર ભુપતભાઈ રવજીભાઈ માલવીયા પરિવારના શુભેચ્છક રિપોર્ટર અતુલ શુક્લે પારસ માલવીયાને શિક્ષણમાં સફળતા પ્રાપ્ત કરે એવી શુભકામના સાથે મંગલ પ્રાર્થના કરી હતી.( અતુલ શુક્લ.)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.