જસદણ તાલુકાના લીલાપુર વિસ્તારમાં મેહુલિયો મહેક્યો - At This Time

જસદણ તાલુકાના લીલાપુર વિસ્તારમાં મેહુલિયો મહેક્યો


જસદણ તાલુકાના લીલાપુર વિસ્તારમાં મેહુલિયો મહેક્યો

હાલ ભાદરવો મહિનો ચાલી રહ્યો છે અને એકબાજુ વરસાદે સૌરાષ્ટ્ર માં રમજટ બોલાવી છે.આ ભાદરવાના વરસાદે અનેક અનેક રસ્તાઓ, પુલો પાણીની તાકાતથી વિખી નાખ્યા છે અને હાઇવે પર મોટા મોટા ખાડાઓ પડ્યા છે અને જ્યારે આ રોજ જસદણ ના લીલાપુર પંથકમાં સવાર સવાર ના આસપાસ વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો અને નદીઓ નાળા વહેતા થયા હતા.

Report By Rasik Visavaliya 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.