107 બોટાદ 107 વિધાનસભા બેઠક ઉપર ના ઉમેશભાઈ મકવાણા ની ભદ્રાવડી ગામે જાહેર સભા યોજાઈ - At This Time

107 બોટાદ 107 વિધાનસભા બેઠક ઉપર ના ઉમેશભાઈ મકવાણા ની ભદ્રાવડી ગામે જાહેર સભા યોજાઈ


107 બોટાદ 107 વિધાનસભા બેઠક ઉપર ના ઉમેશભાઈ મકવાણા ની ભદ્રાવડી ગામે જાહેર સભા યોજાઈ

બોટાદ 107 વિધાનસભાના નો ત્રિપાંખિયો જંગ ખેલાઈ રહ્યો છે, ખરાખરીનો જંગ જામ્યો છે ‌,આમ આદમી પાર્ટી ને ધીરે ધીરે ‌લોકોએ બહોળો પ્રતિસાદ મળતો આવ્યો છે ત્યારે ગ્રામય વિસ્તારમાં આમ આદમી પાર્ટી ને સમર્થન મળી રહ્યું છે બોટાદ ના ભદ્રાવડી ગામે જન સંપર્ક સભા યોજાઈ હતી જેમાં ભદ્રાવડી ગામ ના વિશાળ સંખ્યામાં લોકો જોડાયા આ કાર્યક્રમ માં લોકો એ બે હાથ ઉંચા કરી ઉમેશભાઈ મકવાણા ને સમર્થન આપવામાં આવ્યું હતું તેમજ 15 થી અંદાજીત 20 આસપાસ યુવાન/ કાર્યકર સહિત‌ ઉમેશભાઈ ના હાથએ આમ આદમી પાર્ટી નો ખેસ પહેર્યો હતો
આ કાર્યક્રમ માં બોટાદ થી પધારેલ 107 વિધાનસભા ના ઉમેદવાર ઉમેશભાઈ મકવાણા /પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગંગા બેન ‌બોટાદ‌ જીલ્લા પ્રમુખ શ્રી પરસોત્તમભાઈ તેમજ નાના મોટા કાર્યકરો હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

Report, Ashraf jangad Botad
7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.