આર્મી માં સેવા નિવૃત્તિ બાદ માદરે વતન આવતા આર્મીમેન નું સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું - At This Time

આર્મી માં સેવા નિવૃત્તિ બાદ માદરે વતન આવતા આર્મીમેન નું સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું


આર્મી માં સેવા નિવૃત્તિ બાદ માદરે વતન આવતા આર્મીમેન નું સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

પોરબંદર જિલ્લાના બરડીયા ગામના સામતભાઈ ખૂટી જેઆ દેશની સેવા કાજે 26 વર્ષની સેવા પૂર્ણ કરી અને માદરે વતન આવતા આજરોજ પોરબંદર જિલ્લાના બરડીયા ગામ લોકો દ્વારા એક સ્વાગત સમારો નું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ જનો દ્રારા સ્વગત સમારોહ કાર્યક્ર્મ રાખવામાં આવ્યો હતો તેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.