બોટાદ જિલ્લાના નહીવત ગુના દાખલ થયેલ 110 ગામના સરપંચોનું સન્માન કરવામાં આવ્યું
(અજય ચૌહાણ)
ગ્રામ્ય વિસ્તારોમાં ગુનાખોરી અટકાવવાના નવીનતમ અભિયાન અંતર્ગત બોટાદ જીલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલિયાના માર્ગદર્શનથી નહીવત ગુન્હા દાખલ થયેલ ૧૧૦ ગામડાઓના સરપંચઓનું સન્માન અને તેઓની સાથે જીલ્લા પોલીસનો સંવાદ કાર્યક્રમ યોજવામાં આવેલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
