ઔડા દ્વારા વર્ષ ૨૫…૨૬ નું બજેટ રજૂ કરવામાં આવ્યું..
રૂપિયા ૨૨૩૧..૨૩ કરોડ નું બજેટ રજૂ કરવામાં આવ્યું..ઔડા દ્વારા ખાસ નવિન આયોજન કરવામાં આવ્યું નથી પ્રાથમિક સુવિધાઓ પર ભાર આપવામાં આવ્યો છે..પ્લોટ ના વેચાણ. એફ ડી વ્યાજની આવક .. ડેવલોપમેન્ટ બેંક પાસેથી લોન જેવા વિવિધ આવકના સ્ત્રોતો દ્વારા 2366. 23 કરોડની આવક થવાનો અંદાજ છે.
બાઈટ.. ડી પી દેસાઈ....ceo ઔડા
બજેટની મુખ્ય જોગવાઈ પર નજર કરીએ તો.
..સાણંદ.. કલોલ તેમજ અન્ય વિસ્તારોમાં લાઇબ્રેરી બનાવવા માટે ત્રણ કરોડ ની ફાળવણી
..બાયો ડાયવર્સિટી પાર્ક બનાવવા માટે 2.50 કરોડનો ખર્ચ
.. રિંગ રોડ પર વરસાદી પાણીના નિકાલ અંગેની વ્યવસ્થા કરવામાં આવશે
..પાંચ ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે
..ખોડિયાર વિસ્તારમાં ews ના ૨૬૮ આવાસ તૈયાર કરવામાં આવશે.
૩ કરોડ ના ખર્ચે ઔડા હસ્તક ની વિવિધ ટી પી સ્કીમ ના રસ્તા પર સ્ટ્રીટ લાઇટ નાખવા માટે..૩ કરોડ નો ખેંચ
ઔડા દ્વારા ચાર્જેબલ FSI મારફતે ઈનકમ એકઠી કરવામાં આવશે
ઉનાવા , ખોડિયાર , લપકામણ , નાંદેજ , તાજપુર , લીલાપુર ગામ ના તળાવ નું રિ ડેવલપમેંટ કરવામાં આવસે
શેલા અને સાણંદ માં ડ્રેનેજ સ્ટ્રોમ વોટર લાઇન નેટવર્ક નાખવામાં આવશે
સાણંદ ખાતે ના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નું નવીનીકરણ કરવામાં આવશે
રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
