સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પરિવારે ૨.૧૧૦૦૦ અનુદાન નો ચેક અર્પણ કર્યો - At This Time

સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પરિવારે ૨.૧૧૦૦૦ અનુદાન નો ચેક અર્પણ કર્યો


સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ની મુલાકાતે શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પરિવારે ૨.૧૧૦૦૦ અનુદાન નો ચેક અર્પણ કર્યો

ઉમરાળા માનવસેવા ટ્રસ્ટ સંચાલિત સ્વામીશ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી હોસ્પિટલ ટીંબી ની શુભેચ્છા મુલાકાતે પધારેલ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ પરિવાર ટીમ્બિ માનવ સેવા ટ્રસ્ટ ની સ્વામી નિર્દોષાનંદજી હોસ્પિટલ માં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્ય થી પ્રભાવિત થતા ટ્રસ્ટી શ્રી ઓ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ની અનેક વિધ સેવા પ્રવૃત્તિ ઓથી વાકેફ એવા લાખો શ્રધ્ધાળુનાં આસ્થાના પ્રતિક એવા સુપ્રસિધ્ધ યાત્રાધામ હનુમાનજી મંદિર સંચાલિત અનેક વિધ સેવા પ્રવૃત્તિ ઓ સર્વ વિદિત છે સમાજસેવાલક્ષી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ, ના ટ્રસ્ટી દ્વારા હોસ્પિટલમાં ચાલતા નિ:શુલ્ક આરોગ્યલક્ષી સેવાકાર્યમાં મદદરૂપ થવાનાં શુભાશયથી રૂા.૨,૧૧,૦૦૦/- અંકે રૂપિયા બે લાખ અગિયાર હજા૨ની માતબર રકમનો ચેક તા.૧૩/૦૯/૨૦૨૩ના રોજ ટ્રસ્ટનાં પ્રમુખ શ્રી દુષ્યંતભાઈ પારેખ અને ટ્રસ્ટીશ્રી જયેન્દ્રભાઈ પારેખ, ટ્રસ્ટીશ્રી સુધિ૨ભાઈ પારેખ અને ટ્રસ્ટીશ્રી અમશીભાઇ પ૨મા૨ તથા અન્ય પ્રતિષ્ઠિત મહેમાનોની ઉપસ્તિથિમાં હોસ્પિટલનાં મંત્રીશ્રી બી.એલ. ૨ાજપ૨ા ને અર્પણ કરેલ છે. અગાઉ પણ શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલને અનુદાન મળેલ છે. શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી દુષ્યંતભાઇ પારેખ તેમજ સમગ્ર ટ્રસ્ટીમંડળનો હોસ્પિટલ ટ્રસ્ટીમંડળ વતી હ્રદયપૂર્વકનો આભાર માનવામાં આવેલ છે.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.