તારીખ.16/02/2023.ગુરુવાર ના રોજ. હસન નગર .વિસ્તાર ના (M) બૂલોક.મા મદરસા ફેઝાને હસન શહીદ મદરસા ના બાની.મોલાના સાજીદ અશરફી.. - At This Time

તારીખ.16/02/2023.ગુરુવાર ના રોજ. હસન નગર .વિસ્તાર ના (M) બૂલોક.મા મદરસા ફેઝાને હસન શહીદ મદરસા ના બાની.મોલાના સાજીદ અશરફી..


તારીખ.16/02/2023.ગુરુવાર ના રોજ. હસન નગર .વિસ્તાર ના (M) બૂલોક.મા મદરસા ફેઝાને હસન શહીદ મદરસા ના બાની.મોલાના સાજીદ અશરફી.. દ્વારા. 40 હદીસે પાકનું કોમ્પિટિશન રાખવામાં આવ્યું હતું જેના અંદર હસનનગર ફૈઝાને હસન શહીદ મદરસા બાળકો અને અશરફ નગર મદ્રાસા ગુલશને અજમેર ના બાળકો ભાગ લીધો હતો અને આ કોમ્પિટિશનમાં અશરફ નગર મદ્રાસાહે ગુલશન અજમેર ના બાળકોનો વિજય થયો હતો અને ટ્રોફી હાંસી કરી હતી આ પ્રોગ્રામના આયોજક મોલાના સાજીદ અશરફી હસની દ્વારા કરવામાં આવ્યું હતુ

રિપોર્ટર
મોહમ્મદ શફી તાંબડીયા
સાબરકાંઠા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.