રાજકોટ માલવીયાનગર પોલીસ તથા R.A.F ની ટીમ દ્વારા વિસ્તારમાં ફૂડ પેટ્રોલીંગ.
રાજકોટ શહેર તા.૧૨/૨/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર માલવિયાનગર પોલીસ દ્વારા R.A.F બટાલિયન ૧૦૦ અમદાવાદ ગુજરાત ની બે ટીમ દ્વારા રતુલ દાસ કમાન્ડન્ટ ૧૦૦ વાહિની R.A.F ના માર્ગદર્શન હેઠળ રાજકોટ ખાતે તા.૧૦/૨/૨૦૨૫ થી તા.૧૪/૨/૨૦૨૫ સુધી કૃષ્ણા કુમારી મદદનીશ કમાન્ડન્ટ R.A.F દ્વારા માલવિયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં P.I જે.આર.દેસાઈ ના તથા PSI આર.આર.કોઠીયા તથા માલવિયાનગર સ્ટાફ દ્વારા સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ તથા ફ્લેગમાર્ચ નું આયોજન કરવામાં આવેલ હતું.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
