માળીયા હાટીના તાલુકાનુ ગૌરવ - At This Time

માળીયા હાટીના તાલુકાનુ ગૌરવ


તારીખ 4 મે અને 5 મે સુરત ખાતે ગુજરાત વડો-કાઈ નાં પ્રેસિડેન્ટ શિહાંન પ્રવીણ ચૌહાણ દ્વારા ઓપન ગુજરાત કરાટે સ્પર્ધાનું આયોજન થયેલું હતું જેમાં અલગ અલગ જિલ્લા માંથી આશરે 600 જેટલા બાળકો એ ભાગ લીધેલો હતો જેમાં માળીયા હાટીના તાલુકા ના 7 બાળકો એ મહેશ્ર્વરી હોબી સેન્ટર માળીયા અને વિવેક સ્કૂલ માળીયા ને રજૂ કર્યું હતું જેમાં તમામ બાળકો એ મેડલ મેળવ્યા છે જેમાં કાતાં માં ગોલ્ડ મેડલ

1.જેઠવા પૂર્વા
2. કોડિયતાર જય
3.ડાંગર યશ
4. મહીડા ત્રુસિકા
5. સોલંકી રોનક (વિવેક સ્કૂલ માળીયા હાટીના)

કાતા માં સિલ્વર મેડલ
1.બારડ સંકેત (વિવેક સ્કૂલ માળીયા હાટીના)

કાતા માં બ્રોન્ઝ મેડલ
1. સોલંકી દ્રષ્ટિ

કુમીતે માં સિલ્વર મેડલ
1.જેઠવા પૃવા
2. કોડિયતર જય
3. સોલંકી દ્રષ્ટિ

જેમના કોચ સેન્સેઈ હેતવી નાથજી આગળ તેઓ તાલીમ લય રહ્યા છે આ તમામ બાળકો એ તેમના કોચ , માતાપિતા,તેમની સ્કૂલ અને માળીયા હાટીના તાલુકા નું ગૌરવ વધાર્યું છે

હવે આ તમામ બાળકો નેશનલ કરાટે સ્પર્ધામાં રમવા માટે તારીખ 25,26 મે અમદાવાદ ખાતે જસે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.