કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયાની યાત્રિક ભુવન ખાતે શુભેચ્છા મુલાકાત; બોટાદ ખાતે નગરપાલિકા દ્વારા ઉજવાયું સન્માન સમારોહ
(કનુભાઈ ખાચર દ્વારા )
બોટાદ ગામધણી દરબાર શ્રી સ્વ. ભોજબાપુ હમીરબાપુ ખાચર (યાત્રિક ભુવન)ની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા તેમજ ભાવનગરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે તેમજ બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ તેમજ ગુજરાત પ્રદેશ અગ્રણી રેખાબેન ડુંગરાણી બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાર્ટીવાળા તેમજ બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નીરૂબેન ત્રાસડીયા તેમજ નગરપાલિકાના સભ્યો અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા તેમજ રાષ્ટ્રપતિ સાથે વિદેશ યાત્રા કરી પરત ફરતા આજે બોટાદ શહેરમાં તેમનું સન્માન નગરપાલિકા વોર્ડ નંબર ૯નાં કોર્પોરેટર સતુભાઈ ધાધલ તેમજ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તેમજ નગરપાલિકા ઉપપ્રમુખ નીરૂબેન ત્રાસડીયા દ્વારા કરવામાં આવ્યું
આ પ્રકારના તમામ સમાચાર માટેે
