ફૂડ વિભાગ એ કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાં દરોડો પાડીને 1500 કિલોથી વધુનો ભેળસેળિયા પનીરનો જત્થો પકડી પાડ્યો….
કુબેરનગરમાં આવેલી દ્વારકેશ ડેરી પ્રોડક્ટમાં દરોડો પાડીને 1500 કિલોથી વધુનો ભેળસેળિયા પનીરનો જત્થો પકડી પાડ્યો….
1 વર્ષથી પનીર બનાવવાની ફેક્ટરી શરૂ કરી હતી. વધુ નફાની લાલચે તેણે પનીરમાં પામોલીન તેલ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના એસિટિક એસિડની ભેળસેળ શરૂ કરી હતી. આ ફેક્ટરીમાં બનતાં પનીરને અમદાવાદના 100થી વધુ ડિસ્ટ્રિબ્યુટર્સ અને અનેક વિસ્તારની હોટેલોમાં સસ્તા દરે સપ્લાય કરતો હતો
નમૂના લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલ્યાં છે. જો સબસ્ટાન્ડર્ડ સાબિત થશે તો રૂ.5 લાખ સુધીનો દંડ થઇ શકે છે….. dinesh Solanki
ahmedabad
આ પ્રકારના તમામ સમાચાર માટેે
