બોટાદ શહેરમાં આવેલ હવેલી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મ્યુઝિકપાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો - At This Time

બોટાદ શહેરમાં આવેલ હવેલી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મ્યુઝિકપાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો


બોટાદ શહેરમાં આવેલ હવેલી ચોક ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા મ્યુઝિકપાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવ્યો

બોટાદ માં જ્યારે આગામી દિવસોમાં વિધાન સભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ દ્વારા અલગ અલગ જગ્યાએ યોજવામાં આવતા પ્રચાર કરવામાં આવે છે ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા હવેલી ચોક ખાતે મ્યુઝિકપાર્ટી ની મદદથી પ્રચાર કરવામાં આવ્યો ત્યારે તેમને જોવા માટે લોકો ઉમટી પડ્યા હતા અને જાહેર જનતાને સંદેશો આપવામાં આવી રહ્યો હતો

Report by Nikul Dabhi
9016415762


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.