વડનગર માં અંડરગ્રાઉન્ડ ગટર નું ગંદુ પાણી ભરાઈ જતાં પ્રજાજનો પરેશાન - At This Time

વડનગર માં અંડરગ્રાઉન્ડ ગટર નું ગંદુ પાણી ભરાઈ જતાં પ્રજાજનો પરેશાન


વડનગર માં અંડરગ્રાઉન્ડ ગટર યોજના ફેલ કારણે કે અંડર ગ્રાઉન્ડ વડનગર છ દરવાજા ની અંદર અંડર ગ્રાઉન્ડ ગટર નું ગંદુ પાણી ભરાઈ જતાં રોડ પર ગટર નું ગંદુ પાણી આવે છે . વડનગર ની ખુલ્લી ગટર યોજના શ્રેષ્ઠ છે. ચીન યાત્રી યુ એન સંગ એ વડનગર નગર તથા ખુલ્લી ગટરો શ્રેષ્ઠ હતી વડનગર નગર માં વરસાદી પાણી કોઈ જગ્યા એ ભરાઈ ના રહે તે વી નગર રચના હતી પણ આધુનિક વડનગર માં અંડરગ્રાઉન્ડ ગટર થવા થી ગંદુ પાણી ભરાઈ જાય છે. અને આરોગ્ય નું મોટું નુકસાન થાય જેવા કે મચ્છર કરડવા થી મેલેરિયા, ડેગ્યુ ,કોલેરા, જેવા ભયંકર રોગ નું આમંત્રણ વડનગર ના સત્તાધીશો આમંત્રણ આપ્યું છે તેવું દેખાઈ રહ્યું છે. એટલે વડનગર ની ખુલ્લી ગટર યોજના શ્રેષ્ઠ છે.શું વડનગર માં ખુલ્લી ગટરો બંધ કરી દીધી એટલે ઐતિહાસિક નગર વડનગર કહેવાય ખરાં?? કે અંડરગ્રાઉન્ડ ગટર યોજના ને વડનગર નગર રચના નું યુ એન સંગ ના પુસ્તક માં ખલેલું ઐતિહાસિક નગરી નું નામ ભૂંસાઈ ગયું તેવું દેખાઈ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.