કેમીકલ કાંડ મા SP કરનરાજ વાઘેલા નુ મોટું નિવેદન - At This Time

કેમીકલ કાંડ મા SP કરનરાજ વાઘેલા નુ મોટું નિવેદન


કેમીકલ કાંડ મા SP કરનરાજ વાઘેલા નુ મોટું નિવેદન

કેમીકલ કાંડ મા SP કરનરાજ વાઘેલા નુ મોટું નિવેદન
બરવાળામાં પાંચ અને રાણપુર માં ચાર ટીમો કાર્યરત
અસર થય હોય તે લોકો ને સામે આવવા અપીલ
ઉલ્ટી અંધારા ચક્કર આવતા હોય તે લોકો સામે આવે
૨-૩ દીવસથી જે લોકો નોકરીએ ન આવતા હોય તેવા લોકો પોલીસ નો સંપર્ક કરો
બોટાદ પોલીસ ભાવનગર હોસ્પિટલ સારવાર અર્થે મોકલી આપશે.
પોલીસે તમામ ગામો બહાર એમ્બ્યુલન્સ મુકી છે

Report, Nikunj chauhan botad 7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.