જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે - At This Time

જાણો આવતી કાલે ક્યાં ક્યાં વિસ્તારમા લાઇટનો કાપ રહેશે


તારીખ 28/02/2024 ને બુધવાર ના રોજ પાવર હાઉસ માં મેન્ટેનન્સ હોવાથીસવારે સમય 07.30 થી બપોર 2.00 કલાક સુધી પાવર સપ્લાય બંધ રહેશે.જેમાં 1. આટકોટ ગામ, 2. આટકોટ ગામ કે ડી પી હોસ્પિટલ, 3. આટકોટ જસદણ રોડ વિસ્તાર, 4. ચિતાલિયા , 5. નાની લાખાવાડ , 6. બાખલવડ ગામz 7. પોલારપર, 8. દેવપરા 9. બરવાળા 10. કુંદણી
11. રાજા વડલા જસ જેટલા ગામોમાં લાઈટ બંધ રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.