મોડાસામાં કોમર્સ કૉલેજ મા એન.એસ.એસ.પરિચય કાર્યક્રમ યોજાયો - At This Time

મોડાસામાં કોમર્સ કૉલેજ મા એન.એસ.એસ.પરિચય કાર્યક્રમ યોજાયો


શ્રી એચ.એસ શાહ કોલેજ ઓફ કોમર્સ, મોડાસાના એન.એસ.એસ. યુનિટ દ્વારા એન.એસ.એસ. માં જોડાયેલા નવા વિદ્યાર્થીઓ માટે એન.એસ.એસ. પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં યુનિવર્સિટી એન.એસ.એસ. સલાહકાર બોર્ડના સભ્ય પ્રોફેસર ડૉ.ગોપાલભાઈ વણકર દ્વારાએન.એસ.એસ. અંગે ની માહિતી પૂરી પાડવામાં આવી હતી. કાર્યક્રમ દરમ્યાન નવા પ્રોગ્રામ ઓફિસર તરીકે નિમણૂક પામેલા પ્રા. અમિતભાઈ વસાવા નું સ્વાગત કરવામાં આવ્યું હતું. કા.આચાર્ય ડૉ .એમ કે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન અને સંચાલન પ્રોગ્રામ ઓફિસર ઇલાબેન સગર દ્વારા કરવામાં આવ્યું હતું.
9879861009


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.