હથિયાર સાથે ફોટો અપલોડ કરતા બદલી અને આંબરડી ગામના બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ - At This Time

હથિયાર સાથે ફોટો અપલોડ કરતા બદલી અને આંબરડી ગામના બે વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ


ભડલી ગામનો દિનેશભાઈ જેમાભાઈ કલાપરા સમાજમાં ભાઈ ઉભો કરવાના ઈરાદે પોતાના ફેસબુક આઇડીમાં ( Denesh Denesh) બારોબારના હથિયાર થી ફોટાઓ પાડી એકાઉન્ટમાં અપલોડ કરી અને કડવાભાઈ કાળાભાઈ પાંચાણી ગામ આંબરડી જેનું લાયસન્સ વાળું હથિયાર દિનેશ કલાપરા ને બિન કાયદેસર આપતા બંને ઈસમોની જસદણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરીયાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.