ચોટીલામાં વિજ કર્મચારી પરના હુમલા પ્રકરણમાં આજે ડોક્ટર દ્વારા વિજ કર્મચારી સામે ફરિયાદ નોંધાવી
ગઈકાલના બનાવમાં જી એલ ખાનગી હોસ્પિટલના ડોક્ટરે પણ વીજ કર્મચારી વિરુદ્ધ માર મારી આંગળીમાં ફ્રેક્ચર કરી જાનથી મારી નાખવાની ચોટીલા પોલીસમાં અરજી કરવામાં આવી. ચોટીલા પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ ના આધારે તપાસ હાથ ધરી હતી
રીપોર્ટર...પ્રતિક પરમાર
8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.